બોરસદ પોલીસ ઊંઘતી ઝડપાઈને સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ
બોરસદ તાલુકાના નાપા ગામમાં ચાલતાં જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી, પ્લાસ્ટિકના કોઈન વડે જુગાર રમતાં 11 ઈસમોને રંગેહાથે ઝડપ્યાં છે. તેમની પાસેથી પોલીસે 11 મોબાઈલ તેમજ રોકડ સહિત કુલ રૂપિયા 88,960 નો મુદ્દામાલ જપ્ત કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
