બાલાસિનોર : વિકસીત ભારત વિકસીત ગુજરાત અંતર્ગત ઈ- આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ગુજરાતના 182 વિઘાનસભા ક્ષેત્રમા એક સાથે આવાસ અર્પણનો એતિહાસીક કાર્યક્રમ વડા પ્રઘાન નરેન્દ્ર મોદિ ના વરદ હસ્તે વચ્યુઅલ રીતે ઈ લોકાર્પણ કાર્યક્રમ બાલાસિનોર ના સીડ ફાર્મ ખાતે બાલાસિનોર -વિરપુરના વહિવટી તંત્ર ધ્વારા યોજાયો હતો.
વિઓ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમો યોજાયો હતો.આ કાર્યક્રમમાં માનસિંહ કે ચૌહાણ - બાલાસિનોર વિધાનસભા ધારાસભ્ય, રાજેશભાઈ પાઠક -પૂર્વ ધારાસભ્ય, પિનાકીન ભાઈ શુક્લ - શિક્ષણ સમિતિ ચેરમેન મહિસાગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ, ડેલીકેટો , લાભાર્થીઓ સાથે વહિવટી તંત્ર હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઈ-લોકાર્પણ ને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.રુપીયા 1 લાખ 20 હજાર આવાસ સહાય અને 20 શ્રમ સહાય પેટે લાભાર્થીને ચુકવામા આવે છે.આવાસના લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે શાળાના વિઘ્યાર્થીએ ક્વિઝ કોન્ટેસ અંતર્ગત સરકારની વિવિઘ યોજના અંગે પુછેલા સવાલોના જવાબો આપ્યા હતા. તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.સૌનો સાથ સૌના વિકાસ અંતર્ગત લાખો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. આ કાર્યક્રમમા વહિવટી તંત્રએ મોટીસંખ્યામા સરપંચ તલાટી થકી જનમેદની એકત્રીત કરી કાર્યક્રમને સફળ બનાવ્ય હતો.
બાઈટ - માનસિંહ ચૌહાણ ધારાસભ્ય
ટિકર
- વિક્સીત ભારત વિકસીત ગુજરાત અંતર્ગત આવાસોનુ લોકાર્પણ
- રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.