દિલ્હી RNIથી રાજકોટ કલેકટરને ખાસ પત્રઃ શહેર-જીલ્લામાં બોગસ અખબાર છે કે કેમ વેરીફિકેશન કરો
રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂએ શહેર - જીલ્લામાંથી બહાર પડતા અખબારો અંગે પત્રકારો સમક્ષ આજે મહત્વની વિગતો જણાવી હતી.
તેમણે જણાવેલ કે દિલ્હી ‘RNI' માંથી એક ખાસ પત્ર આવ્યો છે, કે શહેર - જીલ્લામાં બોગસ અખબાર બહાર પડે છે કે કેમ તેનું વેરીફિકેશન કરો અને ૧લી એપ્રિલ સુધીમાં તમામ વિગતો-ડેટા મોકલી આપવા સૂચના અપાઇ છે.
કલેકટરે જણાવેલ કે માન્ય તમામ અખબારોનું ફરજીયાત ડેકલેરેશન કરવાનું રહેશે. તેમજ હવે નોટરાઇઝડ નહિ પરંતુ ઓરીજીનલ સર્ટિફીકેટ દેવું પડશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.