જેતપુરમાં ખીરસરા રોડ પર ઇંટના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત.
શ્રમિક કપીલ સામતભાઈ સોલંકી ઉવ.18 નામના યુવાનનું વીજ કરંટથી મોત.મોડી રાતે ઈંટના ભઠ્ઠામાં કામ કરી લીધા બાદ સાઉન્ડ સિસ્ટમના સ્ટીરિયોની પિન કાઢતા લાગ્યો વીજ કરંટ.મૃતક ના મૃતદેહ ને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો મૃતક પરીવારમાં કમાવનાર એકનો એક પુત્ર હોય તેનું મોત થતા પરીવારે મુખ્ય આધારસ્તંભ ગુમાવ્યો.મૃતકની બેનના આગામી મહિને લગ્ન હોય બેને જવતલિયો ભાઈ ગુમાવ્યો.જેતપુર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી.
ASHISH PATDIYA JETPUR
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે
