રાણપુર તાલુકાના ધારપીપળા ગામમાં ધરજીયા રાઠોડ પરિવારના બુટ ભવાની માના મટે પ્રથમ પાટોત્સવ ઉજવાયો
રાણપુર તાલુકાના ધારપીપળા ગામમાં ધરજીયા રાઠોડ પરિવાર ના બુટ ભવાની માતાના મઢે પ્રથમ પાટોત્સ ઉજવાયો સવારે માતાજીનો અન્નકૂટ પૂર્વમાં આવ્યો પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ રાત્રે ડાક ડમરું પોગ્રામ પણ ગોઠવવામાં આવ્યોધર્મ અને ભક્તિનો અનેરો ઉત્સાહ છવાયો
(રિપોર્ટર- રણજીતભાઈ ધરજીયા)
9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે
