ગાંધીનગરમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઇ પરીક્ષાનું પેપર ખરાબ જતાં સાયન્સની વિદ્યાર્થિની ઘરેથી નીકળી ગઇ
મળતી માહિતી મુજબ શહેરના સરગાસણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી સાડા સોળ વર્ષની વિદ્યાર્થીનીએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી છે. પરંતુ પરીક્ષા પુરી થયા પછી વિદ્યાર્થીની સતત ચિંતામાં રહેતી હતી.જ્યારે આજે મંગળવારે સવારના સમયે પરિવારના સભ્યો જાગતા ઘરમાં દીકરી જોવા મળી ન હતી.
રિપોર્ટ : હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
