પોરબંદરના અનેક વોર્ડ માં સફાઈ કામગીરી નું થયું નિરીક્ષણ - At This Time

પોરબંદરના અનેક વોર્ડ માં સફાઈ કામગીરી નું થયું નિરીક્ષણ


પોરબંદર છાંયા નગરપાલિકા ના વોર્ડ નંબર ૧૦ ના મેઈન રોડ તેમજ હરિશ ટોકીઝ થી શિતલાચોક,ખારવાવાડ વિસ્તાર તેમજ વોર્ડ નંબર ૩ ના વૃજભવન સોસાયટી વિસ્તાર તેમજ સીટી વિસ્તાર ના તમામ રોડ રસ્તા નુ સફાઈ નિરિક્ષણ કર્યું હતું તેમજ જરૂર જણાય ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી હતી જેમાં સેનિટેશન ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી તેમજ હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી હાજર રહ્યા હતા.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.