જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને દહેજ અટકાયત અને રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ DHEWના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ દ્વારા ગાંધીનગર તાલુકાના ભાટ સેજાની આંગણવાડી ખાતે મહિલાલક્ષી કાયદાઓ વિશે મિટિંગ યોજાઈ
( હર્ષદ ચૌહાણ દ્વારા)
જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને દહેજ અટકાયત અને રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ DHEWના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ દ્વારા ગાંધીનગર તાલુકાના ભાટ સેજાની આંગણવાડી કાર્યકર, હેલ્પર અને કિશોરીઓને મહિલા અને બાળ વિભાગની યોજનાઓ જેમ કે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુન: લગ્ન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજના, પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ યોજના મહિલાલક્ષી કાયદાઓ જેમકે કામ કાજન સ્થળે જાતીય સતામણી અટકાયત અધિનિયમ, ઘરેલુ હિંસા અટકાયત અધિનિયમ, દહેજ અટકેટ અધિનિયમ, જાતિગત ભેદભાવ, પોષણલક્ષી માહિતી આપેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
