મેંદરડા ગ્રામ પંચાયતના સફાઈ કામદારો અને પાણી પુરવઠા ના કર્મચારીઓ ને ઉપસરપંચ દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ
સમગ્ર પંથકમાં જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે તડા મારા તૈયારીઓ થઈ જવા રહી છે જ્યારે અનેક જગ્યાએ ફરસાણ અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મેંદરડા ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ ચંદ્રેશભાઈ ખુંટ અને ગ્રામ પંચાયત સરપંચ જે.ડી.ખાવડુ અને ગ્રામ પંચાયતના મેંદરડા શહેરના સફાઈ કામદારો અને પાણી પુરવઠા ના કર્મચારીઓ ને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે સફાઈ કામદારો પાણી પુરવઠાના કર્મચારીઓ સહીત બહોળી સંખ્યામાં આગેવાનો સહીત ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.