મહીસાગર : કડાણા તાલુકામાં આવેલ રણકપુર ગામના ઈસમે જાતિ નું પ્રમાણ પત્ર ન મળતા કરી આત્મ હત્યા ….
મહીસાગર : બ્રેકિંગ
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં આવેલ રણકપુર ગામના ઈસમે જાતિ નું પ્રમાણ પત્ર ન મળતા કરી આત્મ હત્યા ....
મહીસાગર : જાતિ નું પ્રમાણ પત્ર ન મળતા પિતા એ કરી આત્મ હત્યા ....?
કડાણા તાલુકા ના રણકપુર ગામ ની ઘટના
રણકપુર ગામ ની સિમ માં આવેલ ઝાડ પર લટકી ઉદભાઈ ડામોર દ્વારા આત્મ હત્યા કરાઈ
મૃતક ના મૃતદેહ પાસે થી સુસાઈટ નોટ પણ મળી આવી
પુત્રી માટે પ્રમાણ પત્ર માં ધર્મ ધક્કા કરી કંટાળી આત્મ હત્યા હોવાનો પરિવાર નો આરોપ
કડાણા મામલતદાર દ્વારા પ્રમાણ પત્ર માં પૂરતા કરી હોવા છતાં પરિણામ ન મળતા પિતા એ આત્મ કરી હોવાનો પરિવાર નો આક્ષેપ
આત્મ હત્યા ને લઈ પોલિસ તપાસ બાદ જ સત્યતા સામે આવશે
કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
