તાલાલાની સાત વર્ષની ક્રિષ્નાનો ૩૦ સેકન્ડમાં ભગવાન શ્રી રામના પૂર્વજોના નામ બોલવાનો રેકોર્ડ
તાલાલાની સાત વર્ષની ક્રિષ્નાનો ૩૦ સેકન્ડમાં ભગવાન શ્રી રામના પૂર્વજોના નામ બોલવાનો રેકોર્ડઆ સિદ્ધિ માટે મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીકલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ક્રિષ્નાની સિદ્ધિ બીરદાવી શુભકામનાઓ પાઠવી.ગીર સોમનાથ કલેકટર સમક્ષ ક્રિષ્ના એ જરા પણ અટક્યા વગર રામ ભગવાનના પૂર્વજોના નામ બોલ્યા હતા
9898379550
આ પ્રકારના તમામ સમાચાર માટેે
