સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર મેકિંગ અને વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
કોમર્સ કોલેજ મોડાસામાં
તાલુકા હેલ્થ ઓફિસ મોડાસા તરફથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર મેકિંગ અને વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સ કોલેજના 10 વિદ્યાર્થી તથા કોલવડા પ્રાથમિક શાળાના 5 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાંથી પોસ્ટર મેકિંગ ના વિજેતા ના નામ નીચે પ્રમાણે છે. પ્રથમ સોની પ્રુથા સચિનકુમાર
દ્વિતીય પટેલ રૂપા મુકેશભાઈ તૃતીય પટેલ છાયા રમેશભાઈ વકૃત્વ સ્પર્ધાના વિજેતા ના નામ પ્રથમ ખાંટ ધરતી બેન વિક્રમભાઈ દ્વિતીય વાઘરી અજીત કુમાર જયંતીભાઈ તૃતીય ગોસ્વામી ફ્રેયાબેન સંજય કુમાર
ડો. અર્પિતાબેન પ્રજાપતિ (મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસ મોડાસા) તથા સ્વીટી બેન પરમાર FHW હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. ધી. મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી તથા કોલેજના પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઈ એમ. શાહ. સાહેબે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તથા કોલેજના આચાર્યશ્રી તથા અધ્યાપક શ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.