રાણપુર મોડેલ સ્કુલમાં વિજ્ઞાન મેળામાં આ શું થયું ?
બરવાળા તાલુકાની સરકારી માધ્યમિક શાળા રાણપરીના વિજ્ઞાન શિક્ષક નિલમ બેનના માર્ગદર્શન હેઠળ વિધાર્થીનીઓએ રાણપુર મોડેલ સ્કુલ ખાતે યોજાયેલ એસ. વી.એસ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં વિભાગ 3 ( સ્વાસ્થ્ય અને સુરક્ષા) માં કપડાને વરસાદથી બચાવતું યંત્ર એવી નવીનત્તમ કૃતિ રજૂ કરેલ. આ કૃતિને કસોટીયા છાયા અને શેલત રિમ બંને વિધાર્થીનીઓએ ખુબજ સુંદર રજૂઆત કરી પ્રથમ નંબર મેળવ્યો. સર્વે ને આ કૃતિ ખૂબ જ પસંદ આવેલ. બહેનો માટે ખૂબ જ ઉપયોગી એવી આ કૃતિને તેઓ જિલ્લા કક્ષાએ રજૂ કરશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.