આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજ 21 જૂન વિશ્વ યોગ દિવસ પર આરપીએફ થાના હીંમતનગર પર - At This Time

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજ 21 જૂન વિશ્વ યોગ દિવસ પર આરપીએફ થાના હીંમતનગર પર


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
આજ 21 જૂન વિશ્વ યોગ દિવસ પર આરપીએફ થાના હીંમતનગર પર પીઆઇ નિહાલ સિંહ નાં નેતૃત્વમાં પીએસઆઇ રાજા જૈફ અને સ્ટાફ દ્વારા યોગ અભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્ટાફ તેમજ દેશ વાશી ઓ ને રોજ યોગ અભ્યાસ કરી સ્વસ્થ રહેવા બાબતનો સંદેશ આપેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.