આજ રોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે તેમજ કનાઈ ગામે તથા કાનડા મુકામે દર વર્ષની જેમ આ વખતે
આજ રોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે તેમજ કનાઈ ગામે તથા કાનડા મુકામે દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી મહોત્સવ વરસો જૂની પરંપરા મુજબ હર્ષ ઉલ્લાસ થી ઉજવવા માં.આવ્યો જેમાં મટકી ફોડ પ્રસંગ બાપરે 3 કલાકે જ્યારે રાત્રે ભજન કીર્તન તથા શાસ્ત્રોક વિધિ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના જનમદિવસ ની ઉજવણી રાત્રે 12 વાગે ઉજવવામાં આવેછે જે ખુબજ ઉત્સાહ થી ગામ લોકો તેમાં ભાગ લઈ આનંદ માણે છે ત્યાર પછી પંજરી નો પ્રસાદ વેચાય છે આ આખો પ્રસંગ ખૂબ જ રસપ્રદ રીતે ઉજવવા માં આવે છે
રીપોટર જવાહર વણઝારા ઇલોલ હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.