ખરોડ ખાતે નૂતન આયુર્વેદિક હોસ્પિટલ વિસનગર દ્રારા તદ્દન વિનામૂલ્યે સારવાર માટે આંખ ના કેમ્પ યોજાયો - At This Time

ખરોડ ખાતે નૂતન આયુર્વેદિક હોસ્પિટલ વિસનગર દ્રારા તદ્દન વિનામૂલ્યે સારવાર માટે આંખ ના કેમ્પ યોજાયો


વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં આંખો ના કેમ્પ યોજાયો હતો જેમાં લાભાર્થી
તારીખ 1-3-25 શનિવારે ના દિવસે
આંખો ના કેમ્પ
ખરોડ ગામની જાહેર જનતા ને જાણવાનું કે આપણા ગામનાં પુસ્તકલાય મા સાવરે ૧૦વાગે આંખો રૂટીંગ ચેકપ વિના મૂલ્ય અને કોઈ ને મોતિયા નૂ ઓપરેશન જણાશે તો ઓપરેશન માટે પણ એમની હોસ્પિટલ લઈજાવનો ખર્ચ પણ નૂતન જનરલ હોસ્પિટલ કરશે ગામના તમામ વ્યક્તિ લાભ લેવા વિનંતી અને કોઈ દર્દી ને ચશ્માં હશે એમને રાહત દર્રે આપવામાં આવે હતા ઓપરેશન માટે નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા તેમની ગાડીમાં
લઈજાવામાં આવેશે
આજના રોજ સવારે થી બપોરના સમયે સુધી માં 100 થી 125 દર્દીની તપાસ કરી આપવામાં આવી હતી અને સાથે દવા પણ આપવામાં આવી હતી વિનામૂલ્યે વધુ પડતું તપાસ માટે નુતન આયુર્વેદિક હોસ્પિટલ વિસનગર થી તપાસ કરવામાં આવી હતી
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર ખરોડ


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image