હાર્દિક અભિનંદન - At This Time

હાર્દિક અભિનંદન


🌸🌸 હાર્દિક અભિનંદન 🌸🌸

700 સમાજના મલાવ ગામના વતની વર્ષાબેન તથા અરવિંદભાઈ હરગોવનભાઈ પટેલ, સાખે રૂસાવત ના પુત્ર ડૉ.પ્રિન્સ અરવિંદભાઈ પટેલ GMERS Medical collage બરોડા થી MBBS ની ડિગ્રી મેળવીને સમગ્ર કુટુંબ,ગામ અને સમાજનું નામ રોશન કરેલ છે. તે બદલ દીકરાને ખૂબ ખૂબ અભિનંદન💐


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image