ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા આશાબેન બાબરિયાની ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ તરીકે પસંદગી કરવામાં આવી. - At This Time

ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા આશાબેન બાબરિયાની ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ તરીકે પસંદગી કરવામાં આવી.


ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ના શ્રી દેલવાડા કન્યા શાળામાં શિક્ષિકા તરફ તરીકે ફરજ બજાવતા આશાબેન હરસુરભાઈ બાબરીયા ની ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ માટે પસંદગી...

બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ માટે આશાબેન હરસુરભાઈ બાબરીયા ની પસંદગી થતા થતા અનેક જગ્યાએથી આશાબેન ને શુભેચ્છા આપવામાં આવી.

ગાંધીનગર મુકામે 6 સપ્ટેમ્બર 2024 ના ઉના તાલુકાના દેલવાડા કન્યાશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા આશાબેન હરસુરભાઈ બાબરીયા ને બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે

ગાંધીનગરમાં રવિવારે 6 સપ્ટેમ્બર 2024 ના રોજ એક સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે આશાબેન બાબરીયા ને શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણ અને વિવિધ પહેલો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા અને સમર્થન આપવાના તેમના સતત પ્રયાસો માટે ઓળખવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે તેમની નવીન પ્રવૃત્તિઓએ ધ્યાને લઈને તેમને ફાઉન્ડેશન તરફથી પ્રશંસા અને માન્યતા પ્રાપ્ત કરી છે .આ સન્માન બદલ ઉના દિવ ટાઇમ સાપ્તાહિક ,દિવ્યાંગ ન્યુઝ ગુજરાતી, લાઈવ 24 ગુજરાતી ન્યુઝ, ન્યુઝ ઇલેવન ગુજરાતી, એટ ધીસ ટાઇમ ન્યુઝ ઉના દીવ મીડિયા ગ્રુપ માવજીભાઈ વાઢેર તરફથી આશાબેન ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવીએ છીએ.

રિપોર્ટર:-માવજીભાઈ વાઢેર ઉના દીવ ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.