શુકલતીર્થ ગ્રામ ના તલાટી 8000/- રૂપિયા ની લાંચ લેતા ઝડપાયા..
વારસાઈનુ કામ કરતા ન હતા અને દોઢેક વર્ષથી ધક્કા ખવડાવતા હતા.
વારસાઈ નું કામ કરવા માટે માગી હતી 8000 રૂપિયાની માંગણી.
(૧) ઉમેશકુમાર નટવરભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, શુક્લતિર્થ ગ્રામ પંચાયત તા.જી.ભરૂચ
(૨) રવિરાજસિંહ ઉર્ફે કેનીલ રાજેંદ્રસિંહ પરમાર, વી.સી.ઈ, ગ્રામ પંચાયત કચેરી, શુક્લતિર્થ ગામ,
(૩) ચિરાગભાઈ મયુકાંતભાઈ ત્રીવેદી (ખાનગીવ્યક્ત)
ટ્રેપીંગ અધિકારી:
શ્રી એમ.જે.શિંદે, પોલીસ ઇન્સ્પેક્ટર.
ભરૂચ એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ. તથા સ્ટાફ.
સુપરવીઝન અધિકારી
શ્રી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે
