ધંધુકા શ્રી. ડી. એ. શિક્ષણ સંકુલ માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ. - At This Time

ધંધુકા શ્રી. ડી. એ. શિક્ષણ સંકુલ માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ.


ધંધુકા શ્રી. ડી. એ. શિક્ષણ સંકુલ માં જન્માષ્ટમી પર્વની ઉજવણી ઉત્સાહ ભેર કરવામાં આવી હતી

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શ્રી. ડી. એ. શિક્ષણ સંકુલ માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં વૃંદાવન બનાવવામાં આવેલ હતું. આ ઉપરાંત જન્માષ્ટમી ના પર્વ ને લગતા વિવિધ પાત્રો જેવા કે યશોદા અને નંદ, દેવકી અને વાસુદેવ, ગોવાળીયા, ગોપીઓ, વગેરે બાળકો બનીને આવ્યા હતા. જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.