ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્રારા જાહેર સંવાદ કાર્યક્રમનાં સફળ આયોજન કરવામાં આવ્યું
ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્રારા જાહેર સંવાદ કાર્યક્રમનાં સફળ આયોજન કરવામાં આવ્યું
બેંક -લોન મંજૂરી પત્ર વિતરણ કાર્યક્રમ
ગુજરાત રાજય સરકારશ્રીનાં ગૃહવિભાગ દ્વારા સામાન્ય નાગરિકોને વ્યાજખોરોનાં અમાનુષી ત્રાસમાંથી મુકત કરાવવાનાં ભગીરથ પ્રયાસોને સફળ બનાવવાનાં ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્રારા જાહેર સંવાદ કાર્યક્રમનાં સફળ આયોજન કરવામાં આવેલ. આ જાહેર સંવાદ કાર્યક્રમમાં ભાગ લેનાર ભાવનગરની જાહેર જનતા દ્વારા સરકારશ્રીનાં “સૈાનો સાથ, સૌનો વિકાસ” “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને ચરીતાર્થ કરવાના પ્રયાસની ફળશ્રુતિ સ્વરૂપે ભાવનગર પોલીસ તથા બેંક, સહકારી મંડળીઓ વિગેરે ફાયનાન્સ વિભાગનાં અધિકારીઓ દ્રારા સંયુકત રીતે આયોજીત લોન મેળામાં કુલ- ૨૨૫ લોકોએ ભાગ લઇ સરળતાથી લોન મેળવવા માટેની અરજી અંતર્ગત બેંક -લોન મંજૂરી પત્ર વિતરણ કાર્યક્રમ માં મારી સાથે પશ્ચિમ વિધાનસભા ના ધારાસભ્ય જીતુ વાઘાણી, ભાવનગર મેયર, ભાવનગર પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર શહેર ભાજપા અધ્યક્ષ રાજીવ પંડ્યા તેમજ ભાવનગર પોલીસ વડા રાજેન્દ્ર પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક તેમજ લોન લાભાર્થીઓ સહીત લોકો ઉપસ્થિત રહયા…
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.