અમદાવાદના અસારવા વિધાનસભામાં ચમનપુરા વિસ્તારમાં દ્વિ ચક્રીય વાહનચાલકોને નિ:શુલ્ક સેફ્ટીગાર્ડ લગાવી આપવામાં આવ્યા.
અસારવા વિધાનસભા ના વિધાયક દર્શનાબેન વાઘેલા દવ્રારા ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી દોરીથી કોઈ અકસ્માત ના સર્જાય તે માટે અસારવા વિધાનસભામાં ચમનપુરા વિસ્તારમાં દ્વિ ચક્રીય વાહનચાલકોને નિ:શુલ્ક સેફ્ટીગાર્ડ લગાવી આપવામાં આવ્યા.
જેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી @dineshmakwana_bjp વોર્ડના સંગઠન ના પદાધિકારીઓ,મોરચાના ના પદાધિકારીઓ,સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દિનેશ સોલંકી અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
