સવગઢ લાલપુર જોડતો માર્ગ માલીકના પ્લોટો પર બનતા થયો વિવાદ - At This Time

સવગઢ લાલપુર જોડતો માર્ગ માલીકના પ્લોટો પર બનતા થયો વિવાદ


હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે

સવગઢ લાલપુર જોડતો માર્ગ માલીકના પ્લોટો પર બનતા થયો વિવાદ

સવગઢ તા.હિમતનગર જી.સાબરકાંઠાના માલિકીના જુનો સર્વે નં.૨૮૯ બનાવવામાં આવેલ રોડ દુર કરવા રજુવાત

સવગઢ (ઝહીરાબાદ) તા.હિમતનગર જી.સાબરકાંઠાના જુના સર્વે નં. ૨૮૯ જુના નકશા મુજબ સદર સર્વે નમ્બરને અડીને સવગઢ થી લાલપુરને જોડતું નાળીયુ આવેલ છે.જેને જેતે વખતમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડ નીકળવામાં આવેલ હતો.જે હવે નવીન બની રહ્યો છે આ રોડ સર્વે નં. ૨૮૯ બાજુ માંથી નીકળી રહ્યો છે પરંતુ પ્લોટ ધારકો દ્વારા માપણી કરતા તેમના પ્લોટ માંથી રસ્તો નીકળી રહ્યો છે જેને લઈ વર્તમાન સમયમાં નવીન રોડ બની રહેલ છે જે તેનીં મૂળ જગ્યાએ બને તે નિયમ મુજબ છે.
તાત્કાલિક ધોરણે નીતિ નિયમો અનુશાર કાર્યવાહી કરવા અને સદર રોડ સરકારી ખર્ચે દુર કરવા અને મૂળ જગ્યાએ રોડ બનાવવા તલાટી કમ મન્ત્રી અને તાલુકા વિકાસ અધિકારી હિંમતનગર ને રજુવાત કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image