મહિસાગર : કડાણા તાલુકાના આગરવાડા ગામે ધુળેટી ની દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિવિધ રંગો ઉડાડી, ઢોલ વગાડી નાચ ગાન સાથે ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના આગરવાડા ગામે ધુળેટી ની દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિવિધ રંગો ઉડાડી, ઢોલ વગાડી નાચ ગાન સાથે ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી.


દર વર્ષે મહિસાગર જિલ્લાના આદિવાસી સમાજ ના લોકો ફાગણ સુદ પૂનમ નાં દિવસે પરંપરાગત રીતે પોતાના રીત રિવાજ પ્રમાણે પોતાની સંસ્કૃતિ નાં ભાગ રૂપે હોળી ધુળેટી ઢોલ, નગારા વગેરે વાજિંત્રો વગાડી નાચ ગાન સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે.

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દરેક આદિવાસી વિસ્તારોમાં ધુળેટી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના આગરવાડા ગામે પણ હોળી ધુળેટી ની દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિવિધ રંગો ઉડાડી, ઢોલ વગાડી નાચ ગાન સાથે ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર,કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.