ધોરણ 12 અંગ્રેજીમાં 13835 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી* - At This Time

ધોરણ 12 અંગ્રેજીમાં 13835 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*


*ધોરણ 12 અંગ્રેજીમાં 13835 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
*********************
સાબરકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સાતમા દિવસે મંગળવારે ધો 12ના સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષયમા કુલ 14074 વિદ્યાર્થીઓ પૈકી 13835 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 239 વિદ્યાર્થીઓ ગેર હજાર રહ્યા હતા. ગુજરાતી ( દ્વિતીય ભાષા ) વિષયમા કુલ 198 વિદ્યાર્થીઓ પૈકી 195 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 3 વિદ્યાર્થીઓ ગેર હજાર રહ્યા હતા. અનિવાર્ય કાવ્યમ વિષયમા કુલ 20 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.એમ જિલ્લા પરીક્ષણ કંટ્રોલ રૂમની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
******************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.