શ્રી નૂતન કેળવણી મંડળ,ઇલોલ. સંચાલિત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nroffgg8oejyg4cz/" left="-10"]

શ્રી નૂતન કેળવણી મંડળ,ઇલોલ. સંચાલિત


શ્રી નૂતન કેળવણી મંડળ,ઇલોલ.
સંચાલિત
ઇલોલ હાઇસ્ફૂલ માં 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બાળકોએ ચકલીના માળા અને ચકલીઓને ચણ માટે પ્લેટ બનાવી સ્કૂલમાં લાવ્યા હતા અને તેનું વિતરણ ગામમાં કરવામાં આવ્યું હતું. શાળાના બાયોલોજી શિક્ષક શ્રી એન. ડી. પટેલે બાળકોને આ વિશે માહિતી આપી ચકલી ઘર બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા તથા રેણુકાબેન અને ભરતભાઈ પંડ્યા તથા અન્ય સ્ટાફ મિત્રોએ ચકલી ઘર બનાવવામાં બાળકોને સહાય કરી હતી શાળાના આચાર્યશ્રી એ. એન. ખણુશિયા સાહેબ દ્વારા સમગ્ર એક્ટિવિટી માટે બાળકો અને સ્ટાફને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધાર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]