વડનગર ધોરણ -૧૦ ની પરીક્ષાર્થીઓ ને શુભેચ્છા સમારંભ યોજાયો - At This Time

વડનગર ધોરણ -૧૦ ની પરીક્ષાર્થીઓ ને શુભેચ્છા સમારંભ યોજાયો


વડનગર ધોરણ -૧૦ ની પરીક્ષાર્થીઓ ને શુભેચ્છા સમારંભ યોજાયો

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર ગામ ખાતે ધોરણ -10 ની પરીક્ષા ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને જાયન્ટ ગ્રુપ ઓફ વડનગર સભ્યો તથા પ્રબુદ્ધ નાગરિકો તથા શિક્ષકો એ નવીન સર્વ વિદ્યાલય આનર્ત શિક્ષણ કેન્દ્ર, શ્રી બી એન હાઈસ્કૂલ ના પટાંગણમાં કંકુમ તિલક બોલપેન અને ચોકલેટ આપી ને દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image