આજ રોજ માલપુર તાલુકાના આકાળીયા ગામ
આજરોજ માલપુર તાલુકાના આકલીયા ગામના અરજણભાઈ મંગાભાઈ મસારના પુત્ર કે જેની ઉંમર 13 વર્ષની હતી તેને ગોવિંદપુર કંપા કમળાબેન મહેતા હોસ્ટેલમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જેની લાશ મળી હતી તો નાનો બાળક આપઘાત કરી ના શકે તેવું માનીને આજે સદર બનાવની તપાસ થાય અને તેની એફઆઇઆર નોંધવામાં આવે તેમજ તેની cid crime તપાસ યોજવામાં આવે અને હત્યારાને પકડીી પાડવામાં આવે તેવી માંગ આશરે 300 માણસોએ રેલી સ્વરૂપે જઈને કલેકટર શ્રી અને ડીએસપી સાહેબને આવેદનપત્ર આપી કરી હતી આશરે 300 માણસોની આગેવાની ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદી ના જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ ભલાભાઇ ખાટ અને સાબરકાંઠા જિલ્લાના પક્ષના આગેવાન દિનેશભાઈ પરમાર ની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.