સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મોંઘવારી વિરોધ પ્રદર્શન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મોંઘવારી વિરોધ પ્રદર્શન
મોંઘવારીના વિરોધમાં સી પી આઈ એમ દ્વારા વિરોધ હિંમતનગરમાં બી જે પી સરકારની વધતી જતી મોંઘવારીના વિરોધમાં સી પી આઈ એમ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સી પી આઈ એમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો તથા પાર્ટીના ઝંડાઓ સાથે અને માથે ગેસની બોટલો મૂકી મોદી જબ જબ ડરતા હૈ પોલીસ કો આગે કરતા હૈ ના નારાઓ સાથે હિંમતનગર એસટી ડેપો થી બહાર રોડ ઉપર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ જવાનો તથા લેડીઝ પોલીસ દ્વારા જળ પકડ કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા રિપોર્ટર મંજુર ખણૂસીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.