બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણપતિ સ્થાપના તથા વિસર્જન અન્વયે ગણપતિ આયોજકો સાથે બેઠક યોજવામાં આવી - At This Time

બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણપતિ સ્થાપના તથા વિસર્જન અન્વયે ગણપતિ આયોજકો સાથે બેઠક યોજવામાં આવી


બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણપતિ સ્થાપના તથા વિસર્જન અન્વયે ગણપતિ આયોજકો સાથે બેઠક યોજવામાં આવી
બાલાસિનોર
બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણપતિ સ્થાપના તથા વિસર્જન અન્વયે ગણપતિ આયોજક તથા D. J માલિક સાથે બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ બી

દેવધાના ના માર્ગ દર્શન હેઠળ પીએસ આઈ નીતિન ભુરીયા દ્વારા D.J માલિકો તથા આયોજકોને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image