સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર વડનગર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી - At This Time

સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર વડનગર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર વડનગર દ્વાર 160મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી તેમાં જેમને સ્વામી વિવેકાનંદ ની સ્પીચ પર અંગ્રેજી માં પી એચ ડી સમકક્ષ સ્વામી વિવેકાનંદ અનુભૂતિ અને આધ્યાત્મિક પગથિયાં નું ચઠાણ ચાલુ છે. તેવા સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર આધ્યસ્થાપક, નિવૃત્ત પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક વિશે વિચાર ગોષ્ઠી કરી હતી.
સ્વામી વિવેકાનંદ ની સેવા પ્રવૃતિ ,સેવાકીય આધ્યાત્મિક અનુભૂતિ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આધ્યાત્મિક અને સેવાકીપ્રવૃતિ માં સંસાર છોડો, ધર છોડો, મોહ, લોભ, ક્રોધ, કોઈપણ છોડવા નું જયારે પણ સમય મળે ૧ કલાક ઘ્યાન કરો, તેવું સ્વામી વિવેકાનંદ અને, અનેક મહાનુભાવો, મહાપુરુષ કહીને શરીર થી વિદાય લઈ પોતે કહી ને કયાં ચાલ્યા ગયા છે તે સ્વામી વિવેકાનંદ અને મહાપુરુષો નુ પોતાની આત્મા ને ખબર એટલે ૧૬૦ વર્ષે ની સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી ના દિવસે તેમની સેવાકીપ્રવૃતિ થી લઈ ને આધ્યાત્મિકતા યાત્રા વિચાર ગોષ્ઠી કરવામાં આવી હતી.
આ વિચારગોષ્ઠી વડનગર માં આવેલું મુનીજી સંકુલ તાના રીરી રોડ ખાતે રાખેલ હતો આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર ના સેવકભાઈ ઓ, સેવિકાબહેનો પણ આ સ્વામી વિવેકાનંદ વિચાર ગોષ્ઠી માં ભાગ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.