માંગરોળ વિભાગીય કચેરીના તમામ ટેકનિકલ કર્મચારી દ્વારા આવેદનપત્ર આપવા માં આવ્યું - At This Time

માંગરોળ વિભાગીય કચેરીના તમામ ટેકનિકલ કર્મચારી દ્વારા આવેદનપત્ર આપવા માં આવ્યું


આજરોજ તારીખ 14 9 2022 ના ગુજરાત ઊર્જા હિત રક્ષક સમિતિની સૂચના અનુસાર માંગરોળ વિભાગીય કચેરીના તમામ ટેકનિકલ કર્મચારી ભાઈઓ સાથે મળી આપણી વિવિધ માગણીઓ મેનેજમેન્ટ સુધી પહોંચાડવા આજ રોજ માંગરોળ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર સાહેબને તેમજ શહેરી વિભાગના નાયબ ઇજનેર સાહેબને અને ગ્રામ્ય વિભાગના નાયબ ઇજનેર સાહેબને આપણી ટેકનીકલની પડતર માગણીઓનું આવેદનપત્ર આપી કંપનીના પાયાના પથ્થર એવા ટેકનીકલ કર્મચારી ભાઈઓની માગણી વહેલી તકે સંતોષાય માટે અમારો અવાજ મેનેજમેન્ટ અને સરકારમાં પહોંચાડવા આપ સાહેબને આવેદન પત્ર આપીએ છીએ જે બાબતે યોગ્ય કરશો તેવી વિનંતી સહ

રિપોર્ટર સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.