સામખિયાળી પ્રાથમિક શાળા માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે તેમજ T3 કેમ્પ ની ઉજવણી કરવા માં આવી. - At This Time

સામખિયાળી પ્રાથમિક શાળા માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે તેમજ T3 કેમ્પ ની ઉજવણી કરવા માં આવી.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી સામખીયારી મેડિકલ ઓફિસર ડો. હિરેન પડવી સર ના માર્ગદર્શન હેઠળ સામખિયાળી ગામ ની પ્રાથમિક શાળા માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે તેમજ T3 કેમ્પ ની ઉજવણી કરવા માં આવી.
જેમાં એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર ,મ. પ.હ. વ. સુપરવાઈઝર દેવેન્દ્ર ભાઇ ધવલ,એચ. ઓ. મકવાણા પાયલ બેન, એ. એન.એમ કચોટ પાયાલબેન, શાળા ના પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા. તેમજ આશા બેન હજાર હતા.
જેમાં અડોલ્સન્ટ હેલ્થ કાઉન્સિલર કિરેન પાતર એ એડોલેશન અવસ્થામાં વૃદ્ધિ અને વિકાસ તેમજ ન્યુટ્રીશન વિષે વિસ્તૃત માહિતી આપી હતી. સી. એચ. ઓ. મકવાણા પાયલબેન અને એ.એન.એમ કચોટ પાયાલબેન એ આઈ એફ એ ગોળી લેવાથી થતા ફાયદા વિશે તેમજ માસિક ચક્ર તેમજ માસિક સ્વરચ્છતા વિષે માહિતી આપી હતી. ૧૧-૧૯ વર્ષ ની કિશોરીઓ ના T3 કેમ્પ માં hb check કરવામાં આવ્યું હતું.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image