દાહોદ જિલ્લા મા ડ્રોન ની મદદ થી ડિટેક્ષણ કર્યું NDPSના બે કેસ કરી 285 કિલો જેટલો અફીણના ડોડા અને મુદ્દામાલ મળી કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપી પાડિયા હતા
દાહોદમાં તહેવારો ના આગમન સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ ની સતરકતા વધતા દાહોદ ની કતવારા પોલીસના સ્ટાફ ચેકીંગમાં હતા તે દરમિયાન ખાંગેલા વાંદરીયા ફળિયામાં એક SUV લકઝરી કાર નું રોકીને ચેકીંગ કરતા 13 થેલા કુલ 261. 780 કિલો અફીણના પોષ ડોડા અને એક લકઝરી કાર તથા મોબાઈલ મળી રૂ.1345340 / નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી કૈલાશ બિશ્નોઈ ને ઝડપી ઝડપી પડ્યો હતો અને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આરોપી રાજસ્થાનનો હોઈ આ મુદ્દામાલ મધ્ય પ્રદેશ થી લાવી અને રાજેસ્થાન પોતાના વતનમાં પરત લઇ જતો હતો અને આગળ તે શું કરવાનો હતો તે અંગે ની વધુ ઊંડી તપાસ કાંતવારા પોલીસે હાથ ધારી છે હાથ ધરી છે
Byte 1 - ડૉ. રાજદીપસિંહ ઝાલા DSP દાહોદ
Vo 2 - જયારે બીજા કિસ્સામાં રણધીકપુર વિસ્તારના વડાપીપળા ગામના સંગાડા ફળિયામાં આવેલ ખેતરમાં વાવેતર કરેલ અફીણ ના છોડવા નંગ 1602 જેનો વજન 23.875 કિલો અને તેની કિંમત રૂ 238750 ના મુદ્દામાલ સાથે આરોપી બીજલ સંગાડા ને ઝડપી પાડી Sog પોલીસ એ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી આમ દાહોદ જિલ્લા પોલીસે તહેવારો દરમિયાન NDPSના કેસો કરી પ્રશંશાનીય કામગીરી કરી હતી
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે
