નવાબંદર રેવન્યુ વિસ્તારમાંથી વન્યજીવોનો શિકાર કરતાં પાંચ શખ્સોને વન વિભાગ એ ઝડપી પાડ્યા ,: આસામ શખ્સોની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ગામે રેવન્યુ વિસ્તારમાં એક શખ્સ વન્યજીવ નો શિકાર કરતો હોવાની શંકા ના આધારે વન વિભાગના દ્વારા તપાસ હાથ ધરી હતી તપાસ કરતાં આજુબાજુમાં શિકાર કરવા માટે ફાંસલા સહિત સાધનો મળી આવ્યા હતા. આ બાબતની વધુ પૂછપરછ કરતા વન્યજીવોના શિકાર કરવામાં કેટલાક સક્ષો સંડોવાયેલ છે તેની વધુ માહિતી મળતાં નવાબંદર ગામે આવેલ કંપની માંથી વન્યજીવનના મુદ્દા માલ સાથે પાંચ શખ્સોની વન વિભાગે ઝડપી પાડી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી. તમામ આરોપીઓને ઉના કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર ત્રણ દિવસ વિમાન મંજૂર કર્યા હતા
શંકાસ્પદ શખ્સો નજરે સડતા વન વિભાગ એ તપાસ હાથ ધરી ઉના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસ એલ બી ચાવડા અને જસાધાર રેન્જ સ્ટાફ દ્વારા ગીર અભ્યારણ તથા તેને સમગ્ર રેવન્યુ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા ની શક્યતાની ભાગરૂપે સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ઉના નવા બંદર ગામે મર્યા દેવી નામે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં એક શંકાસ્પદ નજરે ચડતા વન વિભાગ દ્વારા પૂછપરછ થઈ તપાસ કરતા તેની આજુબાજુ શિકાર માટેના ફાસલા ગોઠવેલા મળી આવેલ હતા તેથી વન વિભાગે આ સક્ષની ધરપકડ પૂછપરછ કરતા એસ એમ બાયો પ્રોડક્ટ કંપનીમાં રહેતો અને અન્ય નોકરી કરતો હોય રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક નવાબંદર ગામે આવેલ એસ એમ બાયો પ્રોજેક્ટ કંપની રેડ કરી હતી મજૂર વર્કરો એ કંપનીના મકાનમાં મળી આવ્યા હતા
મકાન તપાસ મળી આવેલ અવશેષો વન વિભાગના સ્ટાફ કે મકાનની અંદર તપાસ કરતા વન્યજીવો શિયાળ સસલા ચંદન ઘો વન્યજીવનના માસ લોહી તથા વન્યજીવન અંગ ઉપયોગમાં બનાવેલ તેલ શાહુડી પીશા કાચબાના મોઢા મળી આવ્યા હતા.આસમ વન્ય રક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો નોંધી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. તમામને ઉના નામદાર જયુ ડિસ્ટલ ફાસ્ટ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ ૫ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
વન્યપ્રાણી સુરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ વન વિભાગના સ્ટાફે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી રક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાની ત્રણ થી સાત વર્ષ સુધીની સજા જોગવાઈ છે આ ગુનાની આગળની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસ જતાધાર અને તાલુકા વાઈટ લાઈફ બોર્ડની એલ બી ભરવાડ ચલાવી રહ્યા છે
આરોપી (૧) ચંદુ ડિઝૈન સારેન રહે. સમુહજુલી પુર આસામ
(૨) ચંપલ સામ મુર્મ રહે. સમુહજુલી તીલીખુટી બિસ્વાનાથ આસામ
(૩) મોજ રોબેટ સોલર રહે. નો હોરબારી મોલમપુર મ્યુઝિક લ સોનીપુર વિસ્તારના આસમ
(૪) લાઠીરામ ઇટવાડ્ માડી રહે. સમુખ જુલી બિસ્વનાથ આસમ
લાગી રામ તાયાન્તા હેમ બ્રોન રહે જીતપુર કીણી ખોટી બિસ્વનાથ
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158
9228483158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.