આમ આદમી પાર્ટી ના પૂર્વ મહામંત્રી લલિતભાઈ પરમાર આજરોજ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા. - At This Time

આમ આદમી પાર્ટી ના પૂર્વ મહામંત્રી લલિતભાઈ પરમાર આજરોજ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા.


મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી ના પૂર્વ મહામંત્રી લલિતભાઈ પરમાર આજરોજ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા.આમ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદેદાર દ્રારા પાર્ટીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon