ગાંધીનગર સેક્ટર 25 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર આંબેડકર જન્મ જયંતીના ભાગરૂપે યુવા સંમેલન યોજાયુ
ગાંધીનગરમાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં સેકટર 25 ના ગાર્ડન ખાતે ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા વંચિત અને શોષિત વર્ગના સર્વાંગી વિકાસ માટે આજીવન કાર્યરત રહેનાર ભારતીય સંવિધાનના શિલ્પી તેમજ દૂરદર્શી વિચારક "ભારત રત્ન" બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતીના ભાગરૂપે "યુવા સંમેલન" યોજાયુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
