સંયુક્ત નૈતિક માનવ અધિકાર રાજકોટ ટીમ દ્વારા ટી આર પી ગેમ ઝોન માં મૃત્યુ પામેલ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા - At This Time

સંયુક્ત નૈતિક માનવ અધિકાર રાજકોટ ટીમ દ્વારા ટી આર પી ગેમ ઝોન માં મૃત્યુ પામેલ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા

સંયુક્ત નૈતિક માનવ અધિકાર રાજકોટ ટીમ દ્વારા ટી આર પી ગેમ ઝોન માં મૃત્યુ પામેલ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા

માટે આવતી કાલ તા.27-5-2024ના રોજ સાંજ ના 7 વાગે કેંડલ માર્ચ કિશનપરા ચોક થી પોલીસ કમિશ્નર ના બંગલા સુધી આયોજન કરેલ જેમા અગ્નિ કાંડ મા જેમના ઘર પાંચ દીવા ઓલવાણ એમના પરીવાર જાણો પણ હાજર રહ્યા હતા અને શ્રધ્ધા અંજલી આપેલ હતી આપણે અમને ન્યાય મળે એવી પ્રાર્થના કરીએ

7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image