ઇસ્કોન બ્રિજ ની ઘટના બાદ પોલીસ એકશન મોડમાં ખાડિયા પોલીસ સ્ટેશન દ્વારા રાત્રી ડ્રાઇવ. - At This Time

ઇસ્કોન બ્રિજ ની ઘટના બાદ પોલીસ એકશન મોડમાં ખાડિયા પોલીસ સ્ટેશન દ્વારા રાત્રી ડ્રાઇવ.


ઇસ્કોન બ્રિજ ની ઘટના બાદ DGP સાહેબ ના આદેશ બાદ આજ થી ગુજરાત પોલીસ દ્વારા ડ્રાઇવ ની કડક કાર્યવાહી ની શરૂઆત નો પહેલો પડઘો મણીનગર પોલીસ નો જોવા મળ્યો અને બીજો પડઘો ખાડિયા પોલીસ સ્ટેશન ના P.I K.P.Chavda સહિત પોલીસ કર્મચારી ઓ દ્વારા વાહન ચેકીંગ રાત્રી ની ડ્રાઈવ સમયે જોવા મળ્યો છે,

ખાડિયા પોલીસ ના હાથે ચઢ્યા ઓવર સ્પીડ,ડ્રીંક એન્ડ ડ્રાઇવ, ડોક્યુમેન્ટ્સ કે લાયસન્સ વગર ના અનેક વાહન ચાલકો, આ પકડાયેલ વાહન ચાલકો વિરૂદ્ધ ખાડિયા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી,

ખાડિયા પોલીસ સ્ટેશન નો P S O / ફરીયાદ રૂમ રાત્રી ના એક કલાકે વાહન ચાલકો થી ભરાયેલ જોવા મળ્યો હતો અને ખાડિયા પોલીસ કર્મચારીઓ સહિત અનેક પોલીસ સ્ટેશનો દ્વારા રાત્રી ના ૨ : ૦૦ કલાક સુધી આ ડ્રાઇવ ની કામગીરી કરી હતી.

Report by :- Keyur Thakkar
Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.