સંતરામપુર પાસેની ખેડાપા ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બદોબસ્ત - At This Time

સંતરામપુર પાસેની ખેડાપા ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બદોબસ્ત


સંતરામપુર પાસેની ખેડાપા ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બદોબસ્ત.

રાજસ્થાન બોર્ડર ઉપર ગુજરાત પોલીસની બાજ નજર

સંતરામપુર તાલુકાનો ખેડાપાથી પાંચ કિલોમીટર દૂર આવેલું

ગુજરાતની હદ પૂરી થાય અને રાજસ્થાન આનંદપુરી

શરૂ થાય છે. રાજસ્થાનમાં ચૂંટણીના અનુલક્ષી લઈ અને

દિવાળીના તહેવારને અનુલક્ષી લઈ જિલ્લાના પોલીસ વડાના

સૂચના મુજબ અને સંતરામપુર ના પીઆઇ કે કે ડીંડોરના

માર્ગદર્શન હેઠળ ગુજરાતી લાસ્ટ બોર્ડર અને અને ભમરીકુંડા

ચેક પોસ્ટ ઉભી કરવામાં આવેલી છે. રાજસ્થાન અને

ગુજરાતની બંને બોર્ડરો પર પસાર થતા તમામ વાહનો ચેકિંગ

કરવામાં આવે છે અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલું છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.