લાકડીયા મહાજન વાડીમાં આયુષ્માન કાર્ડ 70 વર્ષની ઉંમર વાળા લાભાર્થી ઓ માટે કેમ્પનું આયોજન કરેલ - At This Time

લાકડીયા મહાજન વાડીમાં આયુષ્માન કાર્ડ 70 વર્ષની ઉંમર વાળા લાભાર્થી ઓ માટે કેમ્પનું આયોજન કરેલ


આજરોજ ભચાઉ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના મેડિકલ ઓફિસર ડોક્ટર રવિ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર લાકડીયા ના લાકડીયા ગામમાં 70 વર્ષની ઉંમર વાળા લાભાર્થીના Pmjay કાર્ડનો કેમ્પનું આયોજન કરેલ જેમાં 40 જેટલા લાભાર્થીઓ ના pmjay કાર્ડ બનાવેલ CHO દિલીપભાઈ MPHW ચેતનભાઇ, રાજુભાઈ દ્વારા બનાવી આપવામાં આપેલ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.