સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બજારમાં તહેવાર નિમિત્તે બજારોમાં મંદીનો માહોલ દેખાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બજારમાં તહેવાર નિમિત્તે બજારોમાં મંદીનો માહોલ દેખાયો
આવનાર દિવસોમાં મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમજાન તેમજ હિન્દુ સમાજનો પવિત્ર તહેવાર હોળી ધુળેટી નજીક આવી રહ્યા છે ત્યારે આ વર્ષે બજારમાં મંદી નું મોજુ ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે
અત્યારના સમય હિંમતનગરના બજારો સુમ સામ દેખાઈ રહ્યા છે બજારના વેપારી દ્વારા જાણવા મળ્યું કે એક બાજુ માર્ચ મહિનો અને બીજી બાજુ ઓનલાઇન શોપિંગ ની ખરીદી કરતા અમારા ધંધા ઉપર મોટી અસર પડી છે તેમજ વિદ્યાર્થીઓનો પરીક્ષાનો સમય હોવાથી હિંમતનગરના બજારો ખાલીખમ દેખાઈ રહ્યા છે વેપારીઓ દુકાન તો ખોલે છે પણ ગ્રાહકની રાહ જોઈને બેસી રહે છે તેવી સ્થિતિ સર્જાઈ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
