નગરપાલિકાને ચુંટણીને લઈને આમ પાર્ટી દ્વારા ટોર ટુ ટોર મુલાકાત કરી ગેરંટી પત્રિકાનુ વિતરણ
મહીસાગર જીલ્લાના લુણાવાડા નગરપાલીકા વોર્ડ નં 1, અને 2 માં જલાતીવાડ, ગડમોહલ્લા, નાના સુથારવાડ, પ્રજાપતિવાસ, વિસ્તારોમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર મુલાકાત કરી અને ગેરંટી પત્રીકા દ્વારા નગરપાલિકાની ચુંટણીનો પ્રચાર કરવામાં આવ્યો હતો.જેમાં આમ આદમી પાર્ટીને જનતાનો ખુબ સહકાર મળ્યો રહ્યો હતો.અને લોકોનો વહીવટી જવાબદારો તેમજ કોર્પોરેટ ઉપર ખુબ આક્રોશ જોવા મળ્યો હતો, જયાં જુવો ત્યા ઉભરાતી ગટરો, રોડ ઉપર કચરાઓના ઢગલા, પીવાનું પાણી એવી ગણી સમસ્યાઓની રજૂઆત જંનતા દ્વારા મળેલ હતી, પ્રચારમાં જીલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર, સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી, તાલુકા મહામંત્રી અખમસિંહ, અમીરભાઇ મલેક, હસમુખભાઇ પગી, લાલાકાકા, પાર્ટીના હોદેદ્દાર હાજર રહ્યા હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.