વડાલી શહેરના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ - At This Time

વડાલી શહેરના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ


વડાલી શહેરના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વડાલી પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પી.આઈ.ડી.આર પઢેરીયા સાહેબ અને વડાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર કે જોશી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આવનાર તહેવાર હોળી તેમજ રમજાન માસ નો તહેવાર શાંતિથી ઉજવાય અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાય તે અનુસંધાને શાંતિ સમિતિની બેઠકમાં વડાલી નગરના અલગ અલગ સમાજના લોકો શાંતિ સમિતિની બેઠકમાં જોડાયા હતા

આવનાર તહેવાર હોળી ધુળેટી અને રમજાન માસ નિમિત્તે પોલીસ દ્વારા લોકોને તહેવાર શાંતિથી ઉજવવા માટે અપીલ કરાઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image