વડીયા ના મોરવાડા ગામે ડેન્ગ્યુ કેસોમાં ઉછાળો........ - At This Time

વડીયા ના મોરવાડા ગામે ડેન્ગ્યુ કેસોમાં ઉછાળો……..


વડીયા ના મોરવાડા ગામે ડેન્ગ્યુ કેસોમાં ઉછાળો........
930 ની વસ્તી ધરાવતા મોરવાડા ગામમાં 25 જેટલા ડેન્ગ્યુના કેસો સામે આવ્યા.......
આરોગ્ય વિભાગ દ્વારા મોરવાડા ગામમાં ફોગીંગ ની કામગીરીઓ શરૂ કરાઇ........
વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુ ના કેસોથી નાના એવા ગામમાં માંદગીના ખાટલા.........
ગામના સરપંચ સહિત 25 જેટલા ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શનના કેસો........


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image