બાલાસિનોર ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે પ્રવાસીઓ નો ઘસારો - At This Time

બાલાસિનોર ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે પ્રવાસીઓ નો ઘસારો


દિવાળી વેકેશનમાં વેકેશન માણવા દસ હજાર થી વધુ પ્રવાસીઓ મુલાકાત કરી

વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનો પ્રથમ નંબરનો ડાયનાસોર ફોસિલ પાર્ક રૈયોલી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું ગુજરાત રાજ્યમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વિશ્વના ત્રીજા નંબરનો ડાયનાસોર ફોસિલ પાર્ક આવેલો છે આ ડાયનાસોર પાર્ક ઉપર દેશના ખૂણે ખૂણેથી માનવ મહેરામણ આવે છે ત્યારે આ દિવાળીના વેકેશનમાં ડાયનાસોર પાર્ક ખાતે માનવ મહેરામણ ઉત્સાહભેર આવે છે આ દિવાળી વેકેશનમાં શાળા કોલેજો નું વેકેશન ચાલતું હોય જેથી કરીને ડાયનાસોર પાર્ક ઉપર વેકેશનની મજા માણવા માટે રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે પ્રવાસીઓ અંદાજિત 10,000 ઉપરાંત પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image