નવાપુરા ગામ ખાતે મેલડી માતા નારસંગાવીર મહારાજ સિકોતર માતા સધી માતા ની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
નવાપુરા ગામ ખાતે મેલડી માતા નારસંગાવીર મહારાજ સિકોતર માતા સધી માતા ની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વડનગર તાલુકા નવાપુરા ગામે મેલડી માતા નારસંગાવીર મહારાજ સિકોતર માતા સધી માતાજી નો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
નવાપુર ગામમાં પતિષ્ઠામાં હવન યજ્ઞ પુજન વિધી અને ફોટો અને જયોત સાથે આખા ગામમાં શોભા યાત્રા અને ડિજે ભવ્ય શોભાયાત્રા નિકળી ને નિજ મંદિરે પરત આવી હતી ત્યારબાદ.શ્રી મેલડી માતાજી .શ્રી નારસંગાવીર મહારાજ .શ્રી સિકોતર માતાજી વિદ્વાન બ્રાહ્મણ દ્વારા તેમની પૂજા અર્ચના મંત્ર જાપ પૃથ્વી ના પાંચ તત્વો ને સાથે રાખી ને વૈદિક શ્લોકો નું ગાન કરીને આ ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ અલૌકિક ઊર્જા એટલે કે પરમ પિતા પરમેશ્વર ની ઉર્જા ઉતરી આવી હોય તેવી અનુભૂતિ થઈ હતી.
શ્રી સધી માતાજી તથા પરિવાર દેવોના પાણ પુરવામોં આવ્યા હતા હજારો ભક્ત જનોને દર્શન નો લાભ લીધો હતો
અને સમસ્ત ગામ જનો અને હજારો લોકો એ પસાદ ભોજન લીધો હતો
માતાજી ના ભુવાજી શ્રી ઠાકોર પચાણજી બાબુજી. ભુવાજી શ્રી ઠાકોર દશરથજી હાથીજી
તથા તેમના પરિવાર ના સેવકો ઠાકોર જવાનજી હાથીજી .ઠાકોર કપુરજી બાબુજી .ઠાકોર ડાહ્યાજી બાબુજી
ઠાકોર વિષ્ણુજી જીવણજી તથા ઠાકોર અટાજી ઈશ્ર્વરજી ઠાકોર નાગજીજી કોનાજી. ઠાકોર દિપાજી ખેતાજી સમસ્ત પરીવાર જનો એ
ફોટો પતિષ્ઠા ભવ્ય મહોત્સવ આયોજન કરવામાં આવ્યુ.
રિપોટર -: જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
