બોટાદ નગરપાલીકા કર્મચારીઓ દ્વારા સ્ટ્રીટ લાઈટ બંધ રાખી વિરોધ કરશે
બોટાદ નગરપાલીકા કર્મચારીઓ દ્વારા સ્ટ્રીટ લાઈટ બંધ રાખી વિરોધ કરશે
રાજયના તમામ નગરપાલીકાના કર્મચારીઓ અને અધિકારીઓના પડતર પ્રશ્નોને લઈને રાજય સરકાર મા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા નગરપાલીકાના પડતર પ્રશ્નો નુ કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી આજે રાજયની 157 નગરપાલિકામાં એક દિવસ માટે સ્ટ્રીટ લાઈટો બંધ રાખી ગુજરાતમાં અંધારું કરવામાં આવશે નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નિર્ણય કરાયો છે જેના ભાગરૂપે બોટાદ નગરપાલિકાનાં કર્મચારી ઓ દ્વારા સ્ટ્રીટ લાઈટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે જેથી બોટાદ જિલ્લામાં અંધારું છવાય જશે જેના કારણે લોકોને ચાલવામાં તકલીફ પડશે જેના કારણે સરકારની અન્યાયકારી નીતિનો વિરોધ કરશે
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.