વિજાપુરના પિલવાઇ માં ગૃહ મંત્રી અમિતભાઈ શાહે નવ નિર્મિત ગોવર્ધન નાથજી મંદિરનું લોકાર્પણ કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે રવિવારે મહેસાણા જિલ્લાના વિજાપુરના પીલવાઈ ખાતે સવાસો વર્ષ જુના ગોવર્ધનનાથજી મંદિરના નવી નવીકરણ પ્રસંગે યોજાયેલા અનુપાન કાર્યક્રમમાં સહ પરિવાર હાજરી આપી હતી અને નવીન મંદિર નું લોકાર્પણ કર્યું હતું પિલવાઇ ગામ ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના પત્ની સોનલબેન નું પિયર છે એ નાતે શાહ ની સાસરી છે આ મંદિરના નવી નવીકરણ નું ભૂમિપૂજન પણ કેન્દ્રીય ગૃહ મંત્રી એ કરેલું હતું પરિવાર અને કુટુંબીજનો સાથે પ્રસાદ ગાહણ કરી વતન માણસા પહોંચ્યા હતા જ્યાં સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી અને સોજે તેથી દિલ્હી જવા રવાના થયા હતા
ગૃહ મંત્રી ની પિલવાઇ ખાતે ની મુલાકાતને લઈ ને સમજી સરકારી તંત્ર ગોઠવાઈ ગયું હતું વિજાપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શાહે ગોવર્ધન નાથજી મંદિરમાં વિવિધ પૂર્વક મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે બાદ જી સી હાઈસ્કૂલ ખાતે નવીન વિધા ભવન અને સાંસ્કૃતિક ભવન નું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ વિજાપુર ના ધારાસભ્ય ડો સી જે ચાવડા સાહેબ સાંસદ હરિભાઈ પટેલ અને મયંકભાઇ નાયક જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર નરેશભાઈ રાવલ પૂર્વ ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો અને કાર્યક્રમો તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણા થયા બાદ ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમના આગામી કાર્યક્રમો માટે રવાના થયા હતા
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર ખરોડ
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
