આણંદ 13 ડિગ્રીએ ઠુઠવાયું - At This Time

આણંદ 13 ડિગ્રીએ ઠુઠવાયું


આણંદ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લાં થોડા દિવસોથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ પવનના સુસવાટા સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે લઘુત્તમ તાપમાન 13 ડીગ્રી નોંધાયું છે. ઠંડીમાં વધારો થવાથી વહેલી સવારે માર્ગ પર લોકોની ચહલપહલ ઘટી છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image